Job AlertCLICK ON WHATSAPP SYMBOL TO JOIN US ON WHATSAPP! Save "9574844414" as Education New. Now, send "Add Me" & "Your Name" Job Alert

Latest Post

રાજયમાં પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે પરિપત્ર જાહેર.

રાજયમાં પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે પરિપત્ર જાહેર. 

  • રાજયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (Gyan Sahayak) હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે.

  • જ્ઞાન સહાયક ભરતી પરિપત્ર જાહેર

  • રાજયમાં પ્રાથમિક , માધ્યમિક , અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (Gyan Sahayak) હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. 

  1. પ્રાથમિક શાળા :- 15,000 જ્ઞાન સહાયક 
  2. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક :- 11,500 જ્ઞાન સહાયક નિમાશે.

પગાર ધોરણ :- 

  • પ્રાથમિક :- 21,000 રૂપિયા
  • માધ્યમિક :- 24,000 રૂપિયા
  • ઉચ્ચતર માધ્યમિક :- 27,000 રૂપિયા

પરિપત્ર :- Click Here

SAT Test GR (ખેલ અભિરુચિ કસોટી) પરિપત્ર :- Click Here
Tag : GSEB, PaRipatra
0 Komentar untuk "રાજયમાં પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે પરિપત્ર જાહેર. "
Back To Top