Job AlertCLICK ON WHATSAPP SYMBOL TO JOIN US ON WHATSAPP! Save "9574844414" as Education New. Now, send "Add Me" & "Your Name" Job Alert

Latest Post

SSC (સ્ટાફ સિલેકસન કમિશન) દ્વારા 24369 GD કોન્સટેબલ માટે ભરતી

SSC (સ્ટાફ સિલેકસન કમિશન) દ્વારા 24369 GD કોન્સટેબલ માટે ભરતી

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી, વાંચો સંપૂર્ણ માહિતી


સ્ટાફ સિલેકસન કમિશન SSC CGL 2022 નોટિફિકેશન 13મી સપ્ટેમ્બર 2022 ના રોજ સતાવાર સૂચના @ssc.nic.in પર સ્નાતક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરશે.

દર વર્ષે SSC CGL પરીક્ષા, સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સરકારના વિવિધ મંત્રાલયો અને બહુવિધ સંસ્થાઓ હેઠળ ગ્રુપ B અને ગ્રુપ C ની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની ભરાતી માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા લેવામાં આવે છે.

SSC GD કોન્સટેબલ ભરતી 2022 @ssc.nic.in - EduM2p 


SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 - ધોરણ 10 પાસ માટે 24369 જગ્યાઓ માટે ભરતી 


પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સ્ટેબલ
BSF
CISF
CRPF
SSB
ITBP
AR
SSF
NCB

લાયકાત : 10 પાસ (PASS)

કુલ જગ્યા : 24369 

ફોર્મ શરૂ થવા માટેની અગત્યની તારીખ 

ફોર્મ શરૂ તારીખ : 27-10-2022
ફોર્મ ભરવાની છેલ્લી તા. 30-11-2022

Document :::

1. Photo/Signature
2. આધાર કાર્ડ
3. STD - 10 marksheet
4. ID અને Password

Age : 18 થી 23 વર્ષ



Online Challen Last Date : 30-11-2022
Offline Challen જનરેટ કરવાની Last Date : 30-11-2022
Offline Challen Last Date : 01-12-2022

Exam Date : જાન્યુઆરી 2023

Open/SEBC : 100/- 
SC/ST/X Sericemen/Female : Challen નથી


Notification : અહી ક્લિક કરો (Click Here)

More Details : અહી ક્લિક કરો. (Click Here)

Post Code : 



Tag : notification, SSC
0 Komentar untuk "SSC (સ્ટાફ સિલેકસન કમિશન) દ્વારા 24369 GD કોન્સટેબલ માટે ભરતી"
Back To Top