Job AlertCLICK ON WHATSAPP SYMBOL TO JOIN US ON WHATSAPP! Save "9574844414" as Education New. Now, send "Add Me" & "Your Name" Job Alert

Latest Post

વિદેશી અભ્યાસ લોન યોજના

વિદેશી અભ્યાસ લોન યોજના


વિદેશી અભ્યાસ લોન યોજના શું છે ?
વિદેશી અભ્યાસ લોન યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
વિદેશી અભ્યાસ લોન યોજના માટે પાત્રતા શું જોઈએ ?
વિદેશી અભ્યાસ લોન યોજનામાં લોન પરત કેવી રીતે કરવી ?
વિદેશી અભ્યાસ લોન યોજનાનુ ફોર્મ કેવી રીતે ભરવું ?
વિદેશી અભ્યાસ લોન યોજના માટે શું ડૉક્યુમેન્ટ જોઈશે ?

સૌથી પાહેલા આપણે વિદેશી અભ્યાસ લોન યોજના શું છે ? તેના વિશે માહિતી મેળવી લઈએ.

વિદેશી અભ્યાસ લોન યોજના - Loan For Foreign Study Scheme

નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા SEBC/EBC/SC કેટેગરીના વિધાર્થીઓની આર્થિક નબળી પરિસ્થિતીના કારણે આ કેટેગરીના બાળકો ભણવામાં હોશિયાર હોટ અને અભ્યાસ કરવા માટે વિદેશ જઈ શકતા નથી તેવા લોકોની મદદ કરવા ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 15,00,000/- ની લોન આપવામાં આવે છે. 

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી એ સહાય માટે ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે. ફક્ત ઓનલાઈન મળેલ અરજીઓ જ માંય ગણવામાં આવશે.


=> આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભયાન લોન (EBC)
=> સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન (SEBC)
=> અનુસૂચિત જાતીના વિધાર્થેઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશી અભ્યાસ લોન (SC)


Loan Details :::::

=> આ લોન 4% સાડા વ્યાજે આપવામાં આવશે.
=> લોનની વસૂલાત વિધાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી 6 માસ પછીથી શરૂ કરવામાં આવે છે.
=> પરંતુ લોનની વસૂલાત 10 વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
=> મૂળ રકમ ભરપાઈ થયા બાદ વ્યાજ પણ તે પ્રમાણે વસૂલ કરવાનું રહેશે અને 60 હપતામાં ભરપાઈ કરવાની હોય છે
=> લોન પરત કરવામાં વિલંબિત થશે તો તેના માટે વધારા 2.50% દંડનીય વ્યાજ ચૂકવવાનું રહેશે

Online Application કેવી રીતે કરવી?

1. સૌ પ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/index.aspx આ લિન્ક ઓપન કરો.
2. જેમાં "Director Scheduled Caste Welfare" પેજ પર ક્લિક કરવાનું રહેશે.
3. જેમાં નંબર - 13 Loan For Foreign Study પર ક્લિક કરવાનું રહેશે.
4. જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો "New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે
5. જેમાં તમારે નામ , જાતિ , મોબાઈલ નંબર, પાસવર્ડ, તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
6. After ક્લિક Citizen Login and add User Id, Password, and Captcha Code ના આધારે લૉગિન કરવાનું રહેશે.
7. Citizen Login માં Loan For Foreign Study પર ક્લિક કરવ્વ્નુ રહેશે.


Important Link :::::


અરજી સ્ટેટસ ચેક કરવા  : અહી ક્લિક કરો

Tag : student
0 Komentar untuk "વિદેશી અભ્યાસ લોન યોજના"
Back To Top